અઘરું છે લા !!
-Fun series

Gujarati

પ્રેરણા


મારો મિત્ર (પ્રિતલા) ને આશીતા કરીને ગર્લ ફ્રેન્ડ હતી. તેઓ બંને રાજકોટની મેડિકલ કોલેજ માં સાથે ભણતા હતા. તેઓ બંને એકબીજા ને ગાઢ પ્રેમ કરતાં હતા. પણ, કોલેજ પતવાના એક મહિના પેહલા જ આશીતા એ પ્રીતલા ને લગ્ન માટે ના પાડી દીધી. પ્રીતલાનું જીવન તાણમય બની ગયું. તે ઘણો ટેન્શન માં આવી ગયો. તેને ઘણી વખત આશીતા ને સમજાવાની કોશિશ કરી જોઈ, પણ તે ન જ માની. એક મહિના પછી આશીતાએ બીજા છોકરા જોડે સગાઈ કરી દીધી.

તેના જીવન માં ઘોર નિરાશા છવાઇ ગઈ. તે હવે એવું અનુભવવા લાગ્યો કે તે જીવન માં કઈ કરી શકશે નહીં. અમે મિત્રો એ પ્રીતલા ને ઘણો સમજાવ્યો કે ટેન્શન નહીં લેવાનું, અમારી સાથે ખુશ રહે, અને તારા સમાજ માં કોઈ સારી છોકરી શોધી લે અને લગ્ન કરી દે. અમે ઘણું સમજાવતા એને, પણ એનો એક જ જવાબ આવતો : અઘરું છે લા !!

આખરે તે નિરાશામાંથી બહાર આવી ગયો. હવે હું જ્યારે પણ એની સાથે કઈ પણ વાત કરું તો હવે એ મજાક માં તો કહી જ દેતો : અઘરું છે લા !!

અને હવે પ્રીતલો લગન કરવા છોકરી જોવા જાય છે. તે વખતે તેની અને દોસ્ત વચ્ચે કેવી વાત થાય છે તેની ઇમેજીસ જોવા માટે અહી ક્લિક કરો.

Stay tune with me on fb page :
Like fb pageThis website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free